
સૈફ અલી ખાનની નેટવર્થ 1200 કરોડ રૂપિયા છે. સૈફ અલી ખાન પટોડી ખાનદાન ના વારસદાર છે.
સેફ અલી ખાન પાસે સૌથી મોંઘી વસ્તુ કઈ છે?સૈફ અલી ખાન ને વારસામાં મળેલી દસ એકર જમીનમાં ફેલાયેલા પટોડી પેલેસ ની કિંમત અંદાજે 800 કરોડ રૂપિયા છે જેમાં સાત ડ્રેસિંગરૂમ સાત બેડરૂમ અને કેટલાક ડ્રોઈંગ રૂમ છે
સેફ અલી ખાન નું ધરતીનું સ્વર્ગ ગણાતા એવા સ્વીઝરલેન્ડ માં પણ એક 33 કરોડ રૂપિયાનું ઘર છે
સૈફ અલી ખાન ને ઘડિયાળનો ખૂબ જ શોખ છે તેમની પાસે ઘણી એવી મોંઘી ઘડિયાળો નું કનેક્શન છે સેફ અલી ખાન ના કહેવા પ્રમાણે તે જ્યારે ઘરે હોય છે ત્યારે તે દિવસમાં ત્રણ વખત ઘડિયાળ બદલે છે તેમના વોચ કલેક્શનમાં એક ઘડિયાળ છે,પેટેક ફિલીપ કોનોગ્રાફ એન્યુઅલ કેલેન્ડર જેની અંદાજે કિંમત 40 લાખ રૂપિયા છે. બીજી છે rolex યોટ માસ્ટર 2 જેની અંદાજે કિંમત 27 લાખ રૂપિયા છે અને પેટીક્સ ફિલીપ ની બીજી પણ વોચ તેમની પાસે છે જેમનું નામ છે નોટીલસ એની કિંમત અંદાજે 32 લાખ રૂપિયા છે.
ઘણા મીડિયા રિપોર્ટ અનુસાર સૈફ અલી ખાન દરેક ફિલ્મ માટે અંદાજે 10 થી 15 કરોડ રૂપિયાનો ચાર્જ કરે છે અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે ૫ કરોડ રૂપિયા સુધી ચાર્જ લે છે.
સૈફ અલી ખાન પાસે ઘણી મોંઘી દાટ લક્ઝરીયસ કારો છે જેમાંની એક કાર છે ઓડી આરએલ સ્પાઇડર જેની અંદાજે કિંમત બે કરોડ 73 લાખ રૂપિયા છે. બીજી કાર છે mercedes benz S-class જેની અંદાજે કિંમત એક કરોડ 86 લાખ રૂપિયા છે ત્રીજી કાર છે રેન્જ રોવર વોગ જેની અંદાજે કિંમત એક કરોડ 78 લાખ રૂપિયા છે .ચોથી કાર છે લેન્ડ રોવર ડિફેન્ડર જેની કિંમત અંદાજે એક કરોડ ૨૦ લાખ રૂપિયા છે, પછી જીપ વેંગલર છે એની કિંમત 67 લાખ રૂપિયા છે.
સૈફ અલી ખાન અને ખાનદાન ના નવાબ છે