
રાત્રે 2:00 વાગ્યાના સમયે સેફ અલી ખાન ના ઘર ની નોકરાણી આર્યાના ફિલિપ્સ એના પુત્ર જહેના રૂમમાં હતી ત્યાં તેને એક અજાણ્યા સક્ષને જોયો એટલે તેને ત્યાંથી ઈમરજન વગાડ્યો આ લાભ સાંભળીને સૈફ અલી ખાન પોતાના પુત્રના રૂમમાં આવ્યો હતો
રૂમમાં આવતા ની સાથે સૈફ અલીખાને કે ચોરને રોકવાનો પ્રયત્ન કર્યો હતો અને તે સમયે ચોરે સૈફ અલી ખાન પર છડી થી હુમલો કર્યો હતો જેમાં તેને કુલ છ વખત ઘા લાગ્યા હતા. અને આ ઘટનામાં નોકરાણી પણ ઘાયલ થયેલી હાલ સેફ ખતરા થી બહાર છે.સૈફ અલી ખાનને પોતાના ઘરમાં ચોરી થવાની પુષ્ટિ કરી છે સેફ અલી ખાન અનુસાર તેના ઘરમાં એક જ ચોર પ્રવેશ્યો હતો જે ચોરીના ઇરાદે થી આવ્યો હતો.
આ કેસમાં પોલીસે ત્રણ લોકોની પૂછપરછ માટે અટકાયત કરેલી છે કસ્ટડીમાં લેવા ત્રણે લોકો છે ફલી ખાનના હાઉસ હેલ્પ છે.